સાંસ્કૃતિક પ્રવૃતિઓ
Cultural Activiti
પ્રવેશોત્સવ
સહજાનંદ કોલેજ ઓફ એજ્યુકેશન,બેચરાજીમાં તાલીમાર્થીઓનું આગમનની ઉજવણી
સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસની ઉજવણી
૧૫મી ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરી ના દિવસે બી.એડ ના તાલીમાર્થીઓ
દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન.
તાલીમાર્થીઓ દ્વારા કોલેજમાં પર્યાવરણ
બચાવો જુંબેશ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરી ૧૦ છોડ રોપવામાં આવ્યા
હતા.
ગણેશ મહોત્સવ
નવરાત્રી પર્વ નિમિતે કોલેજમાં રાસગરબાનું આયોજન.
શૈક્ષણિક
પ્રવાસ
શાળા પાઠ આયોજન
બેટી બચાવો કાર્યક્રમનું આયોજન
બી.એડ ના
તાલીમાર્થીઓ દ્વારા બેટી બચાવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .
અભિમન્યુ ટેસ્ટ
બી.એડ ના તાલીમાર્થીઓ માટે અભિમન્યુ MCQ ટેસ્ટ સ્પર્ધાનુ આયોજન યુનિવર્સીટી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ભાગ લઇ વિધાર્થીઓએ ટેસ્ટ આપ્યો હતો.
શિક્ષક દિન
.એડ ના તાલીમાર્થીઓ દ્વારા શિક્ષક દિન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
બી.એડ ના
તાલીમાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનુ આયોજન.
Annual Faction
બી.એડ ના
તાલીમાર્થીઓ દ્વારા વાર્ષિક ઉત્સવનું આયોજન.
0 ટિપ્પણીઓ